બાળક રમતા રમતા વોશિંગ મશીનની અંદર ફસાઈ ગયો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હચમચી જશો…

સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક બાળક વોશિંગ મશીનના ડ્રાયરમાં ફસાઈ ગયો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો. મહામહેનતે બાળકનો જીવ બચાવવામાં આવ્યો, અનેકવાર નાના બાળકો તેમની નાદાનીના કારણે મુસીબતમાં પડી જાય છે અને જીવ જોખમમાં મૂકી દે છે.

તાજેતરમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક બાળક વોશિંગ મશીન ના ડ્રાયરમાં ફસાઈ ગયો હતો. બાળકની માતા જ્યારે કોઈ કામમાં વ્યસ્ત હતી ત્યારે બાળક બાજુમાં રમી રહ્યો હતો. બાળકની ચીસ સાંભળીને માતાએ દોડીને જોયું તો બાળક વોશિંગ મશીન માં ફસાઈ ગયો હતો, અને તેને બહાર કાઢવા લાગી હતી.

ઘણી મહેનત કરવા છતાં બાળક બહાર ના નીકળતા ઈમરજન્સી સર્વિસ ને ફોન કર્યો ફાયર ફાઈટર્સે ત્યાં પહોંચીને ઘણી મહેનત કરી ત્યાર પછી બાળકને બહાર કાઢી શક્યા હતા. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ફાયર ફાઈટર્સે આખું મશીન ખોલીને ડ્રાયર બહાર કાઢ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by The Mirror (@dailymirror)

જેમાં બાળક ફસાઈ ગયો છે અને તેના હાથ પગ બહાર દેખાઈ રહ્યા છે. વીડિયો જોઈને કહી શકાય છે કે થોડું પણ મોડું થયું હોત તો બાળકને ના બચાવી શકાયો હોત. થોડા સમય પહેલા આવો જ એક વિડીયો વાયરલ થયો હતો,

જેમાં બાળક કારમાં બંધ થઈ ગયો હતો અને તેને મહા મહેનત બાદ બચાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો અમેરિકાનો હતો જેમાં એક બાળક ગરમ કારની અંદર બંધ થઈ ગયો હતો અને તેને બચાવવા માટે એક વ્યક્તિએ કારનો કાચ તોડી નાખ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*