દેશના આ મોટા મંદિરની દાન પેટીમાંથી નીકળ્યો 100 કરોડ રૂપિયાનો ચેક… પછી તો ચેકની એવી હકીકત સામે આવી કે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા…

મિત્રો આપણા ભારત દેશમાં અનેક મંદિરો આવેલા છે. દેશના અનેક મોટા મંદિરોમાં હતો ઘણી કીમતી વસ્તુઓ દાન સ્વરૂપે આપતા હોય છે. દેશમાં તિરુપતિ બાલાજી અને બીજા ઘણા મંદિરોમાં લાખો રૂપિયા દાનમાં આવતા હોય છે અને આ રૂપિયા મંદિરના કાર્યોમાં વપરાતા હોય છે.

મંદિરે આવતા દરેક હરિભક્તો પોતાના હિસાબે મંદિરની દાન પેટીમાં રૂપિયા કે કીમતી વસ્તુઓ નાખતા હોય છે. ત્યારે આજે આપણે દાનને લગતો એક ખૂબ જ ચોકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ.

આ કિસ્સો આંધ્ર પ્રદેશમાંથી સામે આવી રહ્યો છે. અહીં આવેલા એક મંદિરમાં એક ભક્તિ દાનપેટીમાં 100 કરોડ રૂપિયાનો ચેક લખીને નાખ્યો હતો. જ્યારે મંદિરના સંચાલકો દ્વારા દાન પેટે ખોલવામાં આવી ત્યારે દાન પેટી ની અંદરથી 100 કરોડ રૂપિયાનો ચેક નીકળ્યો હતો અને ચેક જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

ચેક મળ્યા બાદ મંદિરના સંચાલકોએ બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકનો સંપર્ક કર્યા બાદ બેંક પાસેથી એવી માહિતી મળી કે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે જે વ્યક્તિએ 100 કરોડ રૂપિયાનો ચેક લખીને મંદિરની દાન પેટીમાં નાખ્યો તે વ્યક્તિના ખાતાની અંદર ફક્ત 17 રૂપિયા જ બેલેન્સ હતું.

આ વાત સાંભળીને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ કિસ્સો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. દરેક લોકો વિચારી રહ્યા છે કે ભક્તિ શા માટે આવું કર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*