લુડો ગેમમાં પૈસા ગુમાવતા 5 બહેનોના એકના એક ભાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું, યુવકે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

હાલમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 બહેનોના એકના એક ભાઈ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધો છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ દર્દનાક ઘટના ઈન્દોરમાં બની હતી. મૃત્યુ પામેલો યુવક મૂળ મહારાષ્ટ્રના હિંગોલીનો વતની હતો.

સોમવારના રોજ યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર યુવકે સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઇ લીધો હતો. લુડો ગેમમાં પૈસા ગુમાવવાના કારણે યુવક તળાવમાં આવી ગયો હતો. આ કારણોસર તેણે આ પગલું ભરી લીધું હતું.

મૃત્યુ પામેલા યુવકની ઉંમર 23 વર્ષની હતી અને તેનું નામ બસંત હતું. એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બસંત ઓનલાઇન લુડો ગેમના રવાડે ચડયો હતો. આ ગેમમાં બસંતે પોતાના પૈસા ગુમાવ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક પોતાની બહેન અને જીજાજી સાથે ઈન્દોરમાં રહેતો હતો. તેના પિતા ખેડૂત છે.

મૃત્યુ પામેલા બસંતે થોડાક દિવસ પહેલા તેના જીજાજીને 17000 રૂપિયા વ્યાજે લીધા છે તેવી વાત કરી હતી. યુવકના મોબાઈલ કોલ અને અન્ય વિગતો મળ્યા બાદ આ સમગ્ર ઘટનાને લઈને વધુ માહિતી સામે આવશે. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ જ્યારે યુવકની બહેન બેંકે ગઈ હતી.

ત્યારે યુવતી રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.

તેમાં યુવકે લખ્યું હતું કે, હું મારી મરજીથી પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહ્યો છું. હું ઓનલાઇન ગેમમાં ઘણા બધા રૂપિયા હારી ગયો છું. તેના કારણે એવું આ પગલું ભરું છું. યુવકે સુસાઇડ નોટમાં છેલ્લે પોતાનું નામ લખીને “રાધે રાધે કૃષ્ણ” લખ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*