દિવાલ અને દાદરા વચ્ચે એક છોકરાનું માથું ફસાઈ ગયું, પછી તો કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને કાળજુ કંપી જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું હૃદય દ્રવી ઉઠે છે. આજકાલે લોકોને એટલી બધી સુવિધાઓ મળી રહી છે કે તેઓ તેનો ભરપૂર લાભ ઉઠાવે છે. જ્યારે તેઓ મોલમાં જાય છે ત્યારે તેમને દસ ડગલા પણ ચાલવા પડતા નથી કારણ કે ત્યાં લિફ્ટ કે એસ્કેલેટર મદદથી તેઓ સરળતાથી ઉપરના માળે જઈને નીચે આવી શકે છે.

જોકે કેટલીક વાર આ સુવિધાઓ લોકો માટે સમસ્યા પણ બની જાય છે. ક્યારેક લોકો લિફ્ટ માં ફસાઈ જાય છે તો ક્યારેક એસ્કેલેટર પર ફસાઈ જાય છે. ક્યારેક આ વસ્તુઓ જીવલેણ પણ સાબિત થાય છે, આજકાલ આને લગતો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

મજાક મજાકમાં એસ્કેલેટર પર ચડતી વખતે એક છોકરાનું માથું દીવાલની વચ્ચે ફસાઈ જાય છે. ત્યારબાદ તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે, એસ્કેલેટર અને દિવાલ વચ્ચે ફસાયેલ તેનું માથું દૂર કરવા માટે ફાયર ફાઈટર્સની ટીમને બોલાવવી પડે છે. ઘણા પ્રયત્નો બાદ છોકરાનું માથું બહાર કાઢવામાં સફળ થાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે છોકરો મસ્તીમાં એસ્કેલેટર પર ચઢી રહ્યો છે. આ દરમિયાન અચાનક તેનું માથું દીવાલની નીચે ફસાઈ જાય છે, જોકે આ દરમિયાન કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવે છે. પરંતુ તેનું માથું એટલી ખરાબ રીતે ફસાઈ ગયું કે તે તેને બહાર કાઢી શકાતું નથી. આવામાં ફાયર ફાઈટર્સ ની ટીમ આવીને છોકરાની મદદ કરે છે, આ એક હૃદયને હચમચાવી નાખે એવો વિડિયો છે.

જો તમે પણ એસ્કેલેટર પર ચડતી વખતે આવા કોઈ તોફાન અથવા મસ્તી કરો છો તો સાવચેત રહો કારણકે તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ રુવાડા ઉભા કરી દેવા વાળો વિડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 37 સેકન્ડ ના આ વિડીયો ને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. સેકડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*