વડોદરામાં છોકરા માંથી છોકરી બનેલી મહિલા સાથે તેના બોયફ્રેન્ડે ન કરવાનું કર્યું, બોયફ્રેન્ડે રાત્રે નશાની ગોળીઓ ખાઈને…

આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક વડોદરા ની રહેવાસી માનવીએ સુરતના ડ્રગ્સ એડિટ પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એમાં વાત જાણે એમ છે કે વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર રહેતી એક ટ્રાન્સ વુમન માનવી વૈષ્ણવે ને પોતાના ફ્રેન્ડ એ ડ્રગ્સના નશામાં ધુલાઈ કરી હતી.

જેને લઈને તેને જે બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ માનવી કે જે.પી પોલીસની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરતાં જણાવી રહી છે કે પોલીસે મારી ધુલાઈ કરનાર યુવાન સામે NDPS ની કોઈ કાર્યવાહી કરી નથી. તેણે વધુમાં જણાવતા કહ્યું કે તેમણે 19.8.2022 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ હજુ પણ ધુલાઈ કરનાર યુવાન સામે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી લીધી નથી. આ ઉપરાંત વડોદરામાં સન ફાર્મા રોડ ઉપર આવેલી એક સન રેસીડેન્સીમાં એકલી રહેતી માનવીએ કહ્યું કે તે લક્ષ્ય ટ્રસ્ટમાં નોકરી કરે છે અને તેમાંથી જ પોતાનું ગુજરાત ચલાવી રહ્યું છે.

હાલ તો તે એક બે મહિનાથી પોતાના માતા પિતા થી અલગ રહે છે.એવામાં જ સુરતમાં રહેતો તેનો જ ફ્રેન્ડ પુનિત કે જે સુરતમાં પોતાના માસીના ઘરે રહે છે. વધુમાં માનવીએ ફરિયાદમાં નોંધાવ્યો છે કે છેલ્લા અઠવાડિયાથી તેઓ ડ્રગ્સ લેવાથી બીમાર પડ્યા હતા અને બે દિવસથી તો પુનિત સાથે વાતચીત પણ બંધ હતી.

એટલું જ નહીં પરંતુ તેમના મોબાઈલ ફોન નંબર પણ બ્લોક લિસ્ટ માં નાખી દીધા હતા. જ્યારે તે પુનિત ની બીમાર હાલતમાં તેને માનવીના ઘરે રાખવામાં આવ્યો હતો અને એવામાં જ તેણે રાત્રિના સમયે નશા યુક્ત ગોળીઓ ખાધી હતી.

તેથી પુનીતે ગુસ્સામાં આવીને માનવી સાથે ઝપાઝપી કરીને તેની મન ફાવે તેમ ધુલાઈ કરી હતી. તેથી માનવી વૈષ્ણવી નજીકના જે.પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈને હાલતો પુનિતને અમુક કલમો મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*