સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો ફેબ્રુઆરી મહિનાનો છે. મિત્રો તમને બધાને ખબર હશે કે ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે આવે છે.
આ દિવસે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની મુલાકાતો વધારે થતી હોય છે. ત્યારે વેલેન્ટાઇન ડે ના દિવસે ધાબા ઉપર એક છોકરો અને છોકરી મળ્યા હતા. ત્યારે અચાનક જ છોકરીની મમ્મી આવી ગયા અને પછી તો કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી એક વખત વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વિડિયો ફેબ્રુઆરી મહિનાનો છે. મિત્રો તમને બધાને ખબર હશે કે ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે આવે છે. આ દિવસે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની મુલાકાતો વધારે થતી હોય છે. ત્યારે કિસ ડે ના દિવસે ધાબા ઉપર એક છોકરો અને છોકરી મળ્યા હતા. ત્યારે અચાનક જ છોકરીની મમ્મી આવી ગયા અને પછી તો કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી ધાબા પર ઉભેલી નજરે પડી રહે છે અને તેની માતા ધાબા ઉપર છોકરીના બોયફ્રેન્ડને શોધી રહી છે. પછી તો છોકરીની માતા બોયફ્રેન્ડને શોધી કાઢે છે અને પછી ચંપલ વડે તેને ઢીબી નાખે છે. ત્યાર પછી છોકરો ત્યાંથી ભાગી જાય છે. ત્યાર પછી માતા પોતાની છોકરીને પણ બરાબરનો મેથીપાક આપે છે.
Chalo #KissDay ke rujhaan aane lage hai 😂😂
pic.twitter.com/hXyhOtlUEo— AB De Villager (@amolbachhav93) February 13, 2023
વાયરલ થયેલો આ વિડીયો ટ્વીટર પર AB De Villager નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને વીડિયો જોઈને ઘણા લોકો તો હસી હસીને ગોટો વળી ગયા છે. જ્યારે વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment