મિત્રો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 36 કલાકમાં પંજાબ હરિયાણા ચંદીગઢ અને યુપી સહિત ઘણા બધા રાજ્યમાં વરસાદની સાથે સાથે પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવનાઓ છે
ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆર માં ફરી એકવાર હવામાનમાં પલટો આવી શકે છે ત્યારે ઠંડા પવન સાથે ધુમ્મસ અનેક રાજ્યમાં જોવા મળ્યું હતું.આ જ સમયે વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે આગામી દિવસોમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે
ત્યારે 19 થી 21 મી તારીખ સુધી વરસાદની સંભાવના છે અને હાથ તરફ યુપીના ઘણા બધા શહેરોમાં ધુમ્મસ જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનઉ થી લઈને અયોધ્યાથી લઈને કાનપુર સુધી ધુમ્મસ રહેશે અને આજે પણ જોવા મળ્યું હતું ત્યારે આગામી એક-બે દિવસ સુધી હળવું ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે.
બિહારમાં ઠંડી અને ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે અને સવારે અને સાંજે ઠંડીની અસર વધુ જોવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment