ભારતના પાટનગર દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એર ક્વોલિટી ઇન્ડેક્ષ 400 આંકડાને વટાવી ગયો છે.પર્યાવરણવાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસ લેવામાં પણ અમને તકલીફ પડી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે આજરોજ સવારમાં સડકો પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.વિજીબિલિતી એટલી ઘટી ગઈ હતી કે વાહન ચલાવનારા અને ચાલનારા લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડી ગઈ હતી.
લોકોને શ્વાસ લેવામાં તકલીફ ની વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી. આનંદ બિહાર, જહાંગીરપુરા, બવાના, નરેલા, પંજાબી બાગ, પડપડગંજ, રોહિણી અને વજીર પૂરમાં પણ. ફટાકડા ના કારણે વાતાવરણ ખુબ જ દુષિત થાય છે. અને સાથે સાથ કોરોના નું સંક્રમણ વધુ ફેલાય છે.
એર કવોલિટી ઇન્ડેક્ષ 380 ના આંકડાને વટાવી ગયો હતો.દિલ્હીની રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે દિવાળી પર ફટાકડા ફોનના અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી અને.
પ્રદૂષિત વધારનારા ફટાકડા ફોડતા પકડા એમને પાંચ વરસની જેલ અથવા એક કરોડ રૂપિયા દંડની જાહેરાત કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment