દેશમાં ખેડૂત આંદોલનને લઈને થયું મોટું એલાન, કેન્દ્રની મોદી સરકારનું વધ્યું ટેન્શન…

ખેડૂતો દ્વારા સરકારે જાહેર કરેલા ખેતીના 3 કાયદાનો વિરોધ ખેડૂતો દ્વારા સતત ચાલી રહ્યો હતો ને આંદોલન પણ ખૂબ જ મોટું થઈ ગયું હતું પરંતુ અને કોરોના ની બીજી લહેર માં આંદોલન ધીમું પડી ગયું હતું. પરંતુ આંદોલન કરશે તેવી શક્યતા.

સંયુકત સમિતિની બેઠક થઈ તેમાં ખેડૂત ઇન્દ્રજીતસિંહ કહ્યું કે 24 જુના રોજ સંત કબીર જયંતી મનાવવામાં આવશે. આ ઉપરાંત 26 જૂનના રોજ ખેડૂત આંદોલન ના 7 મહિના પૂરા થશે. ખેડૂત સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે સમગ્ર દેશમાં 26 જૂનના રોજ તમામ રાજભવનો સામે કાળો ઝંડો ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકાર ગમે તેટલા કેસ અમારે વિરોધ કરશે પરંતુ તેનાથી અમારા ખેડૂતોને લઇને કોઇપણ પ્રકારની અસર પડશે નહીં જેટલા સરકાર તે જ કરશે એટલું જ તમારું મનોબળ વધશે અને અમે કોઈપણ ભય વગર ખેડૂત આંદોલન ચાલુ રાખશે.

ભારત ઇતિહાસમાં 26 જૂન 1975 એ બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે સરકાર દ્વારા કટોકટી જાહેર કરી હતી અને આજે પણ કટોકટીની પરિસ્થિતિ જોવા મળી છે પરંતુ તેની કોઈ પણ પ્રકારની ગંભીરતા સરકાર સમજતું નથી.

ખેડૂત નેતાઓએ કહ્યું કે ભાજપ અને જજપા નેતાઓ સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે અને ગામડું વિજ્ઞાન પ્રદર્શન પણ સારું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*