પહેલી જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પરથી પસાર થનારા ફોર વ્હીલર વાહનો પર ફાસ્ટ ટેગ જરૂરી બની જશે. તેના વગર ના વાહનોનું રજિસ્ટ્રેશન આવતીકાલથી બંધ કરી દેવામાં આવશે અને આ માટેનો સત્તાવાર ઓર્ડર બહાર પડી ગયો છે અને સાથોસાથ આફોર વ્હીલરમાં ફાસ્ટેગ ને લઈને કરવામાં આવી મોટી જાહેરાત, જ સબંધમાં આરટીઓ દ્વારા તમામ ડીલરોને નવા માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે. આવતીકાલથી દરેક પ્રકારના ફોર વ્હીલર માટે ફાસ્ટ ટેગ અનિવાર્ય બની જશે.
આવતીકાલથી ચેકીંગ ટુકડીઓ દ્વારા વાહન ચાલકોને ચેતવણી આપવામાં આવશે. ફાસ્ટ ટેગ વિનાના વાહનોનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.લખનઉ આરટીઓ ના અધિકારી એવી ચોખવટ પણ કરી છે કે નેશનલ હાઇવેના ટોલપ્લાઝા પર ફાસ્ટટેગ વિનાના વાહનને ટોલ ટેકસ માં છુટ આપવામાં આવશે નહીં.
યોજનાિયમો હેઠળ વાહનચાલક 24 કલાકની અંદર પાછો ફર્યો છે તો અને ફાસ્ટ ટેગ લાગેલું હોય તો ટોલ ટેક્સમાં તેને 50 ટકાની છૂટ આપવામાં આવશે. એન.એચ.આઇ પરિયોજના ડાયરેક્ટર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ટોલ ટેક્સમાં મુક્તિ આપવાની.
યોજના વાહનચાલકોને ફાસ્ટ ટેગ પ્રત્યે આકર્ષિત કરવા માટે લોન્ચ કરવામાં આવી છે અને દરેક ફોરવીલર પર ફાસ્ટ ટેગ બનાવવું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment