ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે જીવન ટૂંકાવવાની એક ઘટના સામે આવી છે. એક 25 વર્ષના યુવકે તેના ઘરે વેન્ટિલેશન સ્ક્રીન સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી.
યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના આગર જિલ્લાના કનાડમાં બની હતી.
મળતી માહિતી અનુસાર અહીં બજરંગ મહોલ્લામાં રહેતો 25 વર્ષીય પિન્ટુ શર્મા નામના યુવકે ગુરૂવારના રોજ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ પરિવારના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે પિન્ટુના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા યુવકના પિતા હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ઘરમાં પરિવારના સભ્યો હાજર હતા, પરંતુ તેઓ અન્ય રૂમમાં હતાં.
મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો ગુરૂવારના રોજ સવારે જાગ્યા ત્યારે તેમને આ દ્રશ્યો જોયા હતા. પીન્ટુએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment