રસ્તા પર આરામથી સાઈકલ પર જઈ રહેલા, યુવક સાથે દીપડાએ કર્યું એવું કે – વિડીયો જોઈને તમારા પણ ધબકારા વધી જશે…

Published on: 4:55 pm, Thu, 16 June 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક સાઈકલ ચાલક રસ્તા પર આરામથી સાયકલ લઈને જઈ રહ્યો છે. ત્યારે અચાનક તેની સાથે એવું બને છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ રસ્તા પર આરામથી સાઇકલ ચલાવીને જતો દેખાઈ રહ્યો છે.

ત્યારે અચાનક જ ઝાડીમાં છૂપાયેલો દીપડો સાયકલ સવાર વ્યક્તિ પર પ્રહાર કરે છે. દીપડો બે સેકન્ડમાં રસ્તા પરથી ફરીથી ઝાડી-ઝાંખરામાં ભાગી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે દીપડો ઘણા સમયથી શિકારની વાટ ઝાડીમાં છુપાઈ ને બેઠો હશે.

ત્યારે તે જ સમયે સાયકલ સવાર યુવક ત્યાંથી પસાર થાય છે અને દીપડો મોકો જોઈને સાયકલ સવાર યુવક પર પ્રહાર કરે છે. પરંતુ આ ઘટનામાં સાયકલ સવાર યુવકનો આબાદ બચાવ થાય છે. દીપડો સાઇકલ સવાર યુવક પર પ્રહાર કરીને તરત જ ત્યાંથી ભાગી જાય છે.

આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોમાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ વિડીયો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસર પ્રવીણ કાસવાને પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર આરામથી સાઈકલ પર જઈ રહેલા, યુવક સાથે દીપડાએ કર્યું એવું કે – વિડીયો જોઈને તમારા પણ ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*