મિત્રો તમે સોશિયલ મીડિયા પર પ્રેમ કહાનીના ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ત્યારે આજથી ઘણા સમય પહેલાની એક પ્રેમ કહાની વિશે આજે અમે તમને વાત કરવાના છીએ. આ વાત વિસ્તૃતમાં સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો.
કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી અને તેઓ જ કંઈક આ કિસ્સામાં બન્યો છે. વાત કરીએ તો એક યુવતી 60 વર્ષના દાદાને પોતાનું દિલ આપી બેઠી છે. પછી યુવતીએ કોઈ પણ જાતની પરવા કર્યા વગર પોતાની પિતાની ઉંમરના વ્યક્તિ સાથે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા.
જેના ફોટા પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ થઈ રહેલા ફોટો જોઇને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.મિત્રો વાત કરીએ તો આ વૃદ્ધ વ્યક્તિનું નામ શિવાજી છે.
આ વ્યક્તિએ અંકિતા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. શિવાજી અને અંકિતાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને ત્યારબાદ બંને એકબીજાની ઉંમર જોયા વગર લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે અંકિતા કોઈ બીજા યુવકને દગો આપીને પોતાના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા.
બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. બંનેના લગ્નને લઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે અને ઘણા લોકો તો ન કહેવાનું કહી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment