દુનિયાભરમાં અમુક વખત ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે. જે સાંભળીને આપણે પણ આશ્ચર્યચકી તો થઈ જતા હોઈએ છીએ. હોય છે અને એવું કહેવાય છે કે પ્રેમમાં આંધળા લોકોને દુનિયામાં તેના પ્રેમ સિવાય કશું કાંઈ દેખાતું નથી. ત્યારે આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકી તથા જશો.
20 વર્ષની છોકરી કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેના 52 વર્ષના શિક્ષકના પ્રેમમાં પડી ગઈ હતી. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ આ કિસ્સો ખરેખર બન્યો છે અને આ કિસ્સો પાકિસ્તાનનો છે. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે યુવતીએ જાતે જ શિક્ષકની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ત્યારબાદ સૌ પ્રથમ શિક્ષકે વિદ્યાર્થીને આપ્યો હતો અને તેનો પ્રેમનો પસ્તાવો રિજેક્ટ કર્યો હતો. પરંતુ યુવતીએ શિક્ષકનો પીછો ન છોડ્યો. શિક્ષકે પ્રેમનો પ્રસ્તાવ કરાવી દીધો હોવા છતાં પણ યુવતીએ પોતાના પ્રયાસો ચાલુ જ રાખ્યા. આખરે એક અઠવાડિયા પછી શિક્ષક યુવતીના પ્રેમમાં પડ્યા અને તેને યુવતી સાથે લગ્ન કરી લીધા.
આ યુવતીનું નામ ઝોયા નુર છે અને તે બી.કોમમાં અભ્યાસ કરે છે. કોલેજમાં અભ્યાસ કરતી આ યુવતીએ તેના જ શિક્ષક સાજીદ અલીને પોતાનું દિલ આપ્યું હતું. ઝોયાનું કહેવું છે કે, સાજીદ અલી એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે. જેના કારણે તે તેમના પ્રેમમાં પડી હતી. બંનેના લગ્ન થયા બાદ બંને પોતાની વાતો એક યુટયુબરને કરી હતી.
ઝોયાએ વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમણે સાજીદને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેને મને ઠપકો આપ્યો હતો. શિક્ષકે ઠપકો આપ્યો હતો કે, અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત (32 વર્ષ) છે. આપણે એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી”.
ત્યારબાદ સાજીદે યુટયુબરને વાત કરતા જણાવ્યું કે, મને વિદ્યાર્થીની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો ન હતો. પરંતુ મેં એક અઠવાડિયાનો સમય માગ્યો હતો. તેમનો હેતુ એ હતો કે તે સારી રીતે વિચારી શકે. પરંતુ આ દરમિયાન તેમને સમજાયું કે તેમને પણ ઝોયા સાથે પ્રેમ થવા લાગ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને ઝોયા અને સાજિદે જણાવ્યું કે, તેમના બંનેના પરિવાર અને સંબંધીઓ આ સંબંધથી નારાજ હતા. પરિવારના બધા સભ્યોને મનાવવામાં તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment