એક 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે, ‘હું તને ખૂબ જ પ્રેમ કરું છું…’ – જાણો સમગ્ર ઘટના

મિત્રો છેલ્લા થોડાક દિવસોથી સમગ્ર દેશભરમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 19 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. યુવકે આ પગલું ભરી આપેલા એક સુસાઈડ નોટ લખી હતી, તેમાં તેણે લખ્યું હતું કે, હું તેને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ હવે લોકોને ખબર પડી ગઈ છે. લોકો મને તેની સાથે લગ્ન કરવા નહીં દે. એટલા માટે હું આ પગલું ભરું છું.

સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં જાણીએ તો, આ સમગ્ર ઘટના સુલતાનપુરના નોટડા માલીયા ગામની છે. બુધવારના રોજ મોડી રાત્રે અહીં રહેતી એક 15 વર્ષની છોકરી ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેથી પરિવારના લોકોએ બુધવારના રોજ સવારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. છોકરીનું અપહરણ કરવામાં આવ્યું છે તેવો કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધીને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ત્યારે બુધવારના રોજ રાત્રે છોકરી ઘરે પરત આવી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ ગામના કોઈ વ્યક્તિએ છોકરીના પરિવારના લોકોને કહ્યું, તેને છોકરીને ગામના લોકેશ પ્રજાતિના (ઉંમર 19 વર્ષ) ઘરે જતી જોઇ હતી. ત્યારબાદ યુવતીનો પરિવાર ભારે ગુસ્સામાં ભરાયો હતો અને પરિવારના તમામ લોકો ગામના સંબંધીઓ સાથે લોકેશન આ ઘરની બહાર એકઠા થઇ ગયા.

ઘરની બહાર ભીડ જોઈને લોકો ખૂબ જ ડરી ગયો હતો. ત્યારબાદ તે પોતાની રૂમમાં બંધ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે લોકેશની ઘરની બહાર એકઠી થયેલી ભીડ સાથે વાતચીત કરી હતી. ત્યારે છોકરીના પિતાએ લોકેશ પર છોકરી ભગાડી જવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારબાદ પોલીસે લોકેશન પરિવારજનોને લોકેશ વિશે પૂછ્યું હતું. ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું કે લોકેશ ઘરે છે. તે પોતાના રૂમનો દરવાજો ખુલતો નથી. ત્યારબાદ પોલીસે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી લોકેશ મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

ત્યારબાદ તેને ત્યાંથી નીચે ઉતારીને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને લોકેશ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*