કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! ખેતરમાં કામ કરતી 16 વર્ષની દીકરીનો પિતાની નજર સામે મોત… અચાનક જ દીકરીને કંઈક એવું થયું કે….

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પિતા સાથે ખેતરમાં કામ કરી રહેલી દીકરીનું અચાનક જ મોત થયું છે. સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે દીકરી ખેતરમાં જંતુનાશક દવા છાંટી રહી હતી, આ દરમિયાન અચાનક જ તેની તબિયત બગડી ગઈ હતી.

ત્યારબાદ દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલી દીકરીનું નામ મુમલ હતું અને તેની ઉંમર 16 વર્ષની હતી. આ ઘટના રાયપુર માંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી દિકરી પોતાના પિતા સાથે ખેતરમાં જંતુનાશક દવા છાંટી રહી હતી.

ત્યારે અચાનક જ દીકરીની તબિયત બગડવા લાગી હતી અને તે બેભાન થઈ ગઈ હતી. એટલે પિતા પોતાની દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી અને પૂછપરછ શરૂ કરી દીધી હતી. માત્ર 16 વર્ષની દીકરીનું મોત થતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. અચાનક જ દીકરી સાથે એવું તો શું બન્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મૃત્યુ પામેલી દીકરી ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી અને હંમેશા તે પોતાના માતા પિતાને કામ કરાવતી હતી. મુમલના મોતના સમાચાર મળતા જ તેની નાની બહેન રડતા રડવા બેભાન થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*