સમગ્ર દેશભરમાં NEET અને JEE પરીક્ષાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે શાળા ચાલુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ શાળા કોલેજ ચાલુ થવાને લઈને મોટી જાહેરાત કરી હતી કે, આગામી 1 ઓક્ટોબરથી તમામ કોલેજો ફરી શરૂ થશે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ને લઈને શિક્ષક એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે, આ વખતે શૈક્ષણિક સત્ર 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન શિક્ષણ દ્વારા ચાલુ થશે. 1 ઓક્ટોબરથી વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે. રાજ્યનો શિક્ષણ વિભાગ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા નો રાહ જોઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment