BS-4 વાહન ખરીદનાર ગ્રાહકોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે.31માર્ચ સુધીમાં વાહન ખરીદનારા લોકોને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વાહનોના રજિસ્ટ્રેશન ની મંજૂરી આપવામાં આવેલ છે.
BS-4 વાહન ખરીદનારા ગ્રાહકોને મળી રાહત
સુપ્રીમ કોર્ટે વાહનોના રજિસ્ટ્રેશન માટે આપી મંજૂરી
31 માર્ચ સુધીમાં વેચાયેલા વાહનોના રજિસ્ટ્રેશન ની મંજૂરી
31 માર્ચ સુધીમાં વહેંચાયેલા વાહનોના રજિસ્ટ્રેશન ની મંજૂરી આપવામાં આવેલ છે. પોર્ટલ પર રજિસ્ટર વાહનનું નોધ થઈ શકશે. જૉકે દિલ્હી NCR માં વેચાયેલા વાહનોની હજી મંજૂરી મળેલ નથી.
9 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કર્યો હતો પ્રસ્તાવ રજુ
આપણે જણાવી દઈએ કે, 9 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 31 માર્ચ 2020 બાદ વધેલા બીએસ-4 વાહનોનું રજીસ્ટ્રેશન થશે નહીં . કોર્ટે સરકારને કહ્યું કે તેઓએ તપાસ કરશે કે શું covid 19 ના કારણે બિએસ-4 વાહનોનું વેચાણ કરવા માટે વધારવામાં આવેલ ટાઈમ પીરીયડ થી વધીને આ વાહનોનું વેચાણ કરેલ છે.
દેશમાં એક એપ્રિલ 2020 થી બીએસ-6 ના ઉત્સર્જન ના ધોરણો અમલમાં આવ્યા છે. કોટે બિએસ-6 લાગુ કરવાની સમય મર્યાદા ને આગળ વધવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં કોર્ટ લોકડોઉન માં મુક્તિ બાદ મર્યાદિત સમયમાં વાહનોની દસ ટકા વેચવાની મંજૂરી આપવામાં આવેલ હતી.
Be the first to comment