ગ્રીન ચણીયા ચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે કચ્છી કોયલ “ગીતાબેન રબારી” – જુઓ સુંદર તસવીરો

ગુજરાતનું ગૌરવ અને કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી હાલમાં વિદેશની ધરતીમાં રાસ ગરબા ની રમઝટ જમાવી રહ્યા છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ જોવા મળી રહ્યા છે. ગીતાબેન રબારી થોડા સમય પહેલા પોતાના વિદેશ પ્રવાસ પરથી ભારતની ધરતી પર પરત કર્યા હતા જે આ તમામ લોકો દ્વારા ગીતાબેન રબારી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આજના સમયમાં ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિદેશની ધરતીમાં પણ અલગ અલગ દેશોમાં રાસ ગરબાની ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. તથા પોતાનો સમય વિતાવ્યો હતો.