મુકેશ અંબાણીએ પેરિસમાં બનાવ્યું ખૂબ જ શાનદાર અને ભવ્ય ઇન્ડિયા હાઉસ, દીવડાઓ પ્રગટાવી કર્યું ઉદ્ઘાટન

પેરીસ ઓલમ્પિક 2024 માં ભારતના તમામ ખેલાડીઓ ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે આ સાથે જ ઓલમ્પિક 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ બાદ વધુ એક ખુશીના સમાચાર પેરિસની ધરતીમાંથી સામે આવ્યા હતા જેમાં પેરિસમાં ભારતનું પ્રથમ કન્ટ્રી હાઉસ એટલે કે ઇન્ડિયા હાઉસ નું ઉદઘાટન થયું હતું.જેમાં રિલાયન્સ કંપનીના ચેરમેન અને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ ભારતીય પરંપરાગત રીતે ચારે તરફ દીવડા પ્રગટાવી ઇન્ડિયા હાઉસની શરૂઆત કરી હતી.