દિવ્યાંગ રીક્ષા ચાલક ના દીકરાની મહેનત રંગ લાવી, બોર્ડની પરીક્ષામાં એવું સારું પરિણામ મેળવ્યું કે…

દોસ્તો બે દિવસ પહેલા 12 કોમર્સ અને 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું અને આજરોજ ધોરણ 10ના બોર્ડનું રીઝલ્ટ આવ્યું છે ત્યારે એક એવા વિદ્યાર્થીની વાત કરવાના છીએ જેને ખરાબ પરિસ્થિતિ ની અંદર અર્થાત્ મહેનત કરીને પરિણામ મેળવ્યું છે

અને તે તાર વિદ્યાર્થીનું નામ પ્રદીપ છે જેને ગુજરાતની જાણીતી bbc નામની ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે મારા મમ્મી પપ્પા બંને દિવ્યાંગ છે ને મારા પિતા ઓટો રીક્ષા ચલાવે છે ને મારી માતા ઘર કામ કરે છે અને મેં ભણવામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

ઠંડી ગરમી કે વરસાદમાં પણ સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી જાય છે અને રાત્રે 12:00 વાગ્યા સુધી મારા પિતા રીક્ષા ચલાવે છે અને તેમ છતાં અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે અમે આ સંજોગો સામે જજુમી રહ્યા છીએ

તેમ છતાં ધોરણ 12 ના અભ્યાસ માટે મને એક સંસ્થાએ આર્થિક મદદ કરી હતી જેથી હું લોકલ ટ્યુશનમાં જઈ શક્યો હતો અને ધોરણ 12 માં હું સાયન્સમાં હતો અને મેં બી ગ્રુપ પસંદ કર્યું હતું અને મારે ડોક્ટર બનવું છે

અને નીટ ની પરીક્ષા ના પરિણામ ની રાહ જોઈ રહ્યો છું હું શાળાને ટ્યુશન બાદ દિવસમાં પાંચ કલાક કરતાં વધારે સમય વાંચતો હતો અને હું રાત્રે વાંચતો હોય ત્યારે મારી મમ્મી પણ મારી સાથે જાગતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*