ગરીબીમાંથી પસાર થયેલા રવિન્દ્રસિંહ જાડેજા પાસે જાણો કેટલી સંપત્તિ છે, તેમની મહિનાની આવક કેટલી?

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી પ્રતિભાશાળી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખૂબ સારું એવું મેચમાં પ્રદર્શન કરતા હોય છે અને હાલમાં તેઓ ખૂબ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે આપણને બધાને જાડેજા પર ગર્વ છે અને જાડેજા ની ગણતરી દુનિયાના સૌથી શ્રેષ્ઠ ઓલરા પ્લેયરમાં થાય છે

અને તેઓએ પોતાની શાનદાર રમતથી તમામ લોકોનું દિલ જીતી લીધું છે.જાડેજા એ કેટલા રન માર્યા,જાડેજા એ કેટલી વિકેટ લીધી એના વિશે તો આપણને બધાને માહિતી હશે પરંતુ જાડેજાની પર્સનલ લાઈફ સ્ટાઈલ માટે પણ તેઓ દુનિયાભરમાં જાણીતા છે અને આજે અમે તેમના વિશે માહિતી આપવાના છીએ.

તેઓએ પોતાના જીવનમાં ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ આજે કરોડોની સંપત્તિના માલિક પણ છે આપને જણાવી દઈએ કે તેમનો જન્મ છ ડિસેમ્બર 1988 માં ગુજરાતના જામનગરમાં થયો હતો અને તેઓનુ બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું છે અને તેમના પિતા જ એક સુરક્ષા ગાર્ડ તરીકે કાર્યકર્તા હતા

અને તેમની માતા નર્સ હતા.આજે તેમની પાસે ધન દોલતની કમી નથી અને તેઓએ 17 એપ્રિલ 2016 ના રોજ રિવા નામની છોકરી સાથે લગ્ન કર્યા અને તેમને એક દીકરી છે જેનું નામ નિધ્યા છે અને હાલમાં રહેવા

પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રતિનિધી તો કરે છે અને ધારાસભ્ય પણ છે અને આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ની માસિક આવક લગભગ 1.2 કરોડ રૂપિયા છે અને વર્ષની આવક 16 કરોડ રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*