મિત્રો સમય સોશિયલ મીડિયા પર માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. તમે સૌ જાણતા હશો કે માં મોગલના તો પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલે લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને તેમના દુઃખ દૂર કર્યા છે. કહેવાય છે કે જો માં મોગલ ને સાચા મનથી યાદ કરો તો દર્શન માત્રથી તમારા બધા દુઃખ દૂર થઈ જાય છે.
માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોના દુઃખ દૂર કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. એક વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પછી જ્યારે દીકરો સાત વર્ષનો થયો ત્યારે અચાનક જ દીકરા નું મોત થઈ ગયું હતું. દીકરાનું મોત થયા બાદ પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. દીકરાના મોત બાદ તેના માતા-પિતા ખૂબ જ દુઃખ ભર્યો જીવન જીવી રહ્યા હતા. પછી મૃત્યુ પામેલા દીકરાના પિતા ધનરાજભાઈ અને તેમની પત્નીએ માં મોગલને પ્રાર્થના કરી કે અમારા ઘરે દીકરાનો જન્મ થાય તેવા આશીર્વાદ આપો.
પછી તો માં મોગલ આ પતિ પત્નીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, જો તારા ઘરે કોઈ નિશાનીવાળા દીકરાનો જન્મ થાય તો માની લેજે આ દીકરો માં મોગલે આપ્યો છે. પછી ધનરાજભાઈ માનતા માની કે, દીકરાનો જન્મ થશે તો તે દીકરાને લઈને કબરાવ ધામ આવશે અને માં મોગલના ચરણમાં 13000 રૂપિયા અર્પણ કરશે.
થોડાક દિવસ પછી ધનરાજ ભાઈના ઘરે એક દીકરાનો જન્મ થયો અને દીકરાનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત દીકરો પણ નિશાની વાળો હતો. પછી ધનરાજ ભાઈ જન્મના થોડાક દિવસ બાદ પોતાના દીકરાને લઈને માં મોગલના ધામ પહોંચ્યા હતા.
ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ દીકરાને પોતાના ખોળામાં લીધો હતો અને તેને આશીર્વાદ આપ્યા હતા. જ્યારે ધનરાજ ભાઈએ મણીધર બાપુને 13000 રૂપિયા આપ્યા ત્યારે મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તેમને પરત આપી દીધા હતા અને કહ્યું હતું કે આ રૂપિયા તારી પત્નીને આપી દેજે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment