મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કોઈને કોઈ વિષયને લઈને હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે અને હાલમાં મુકેશ અંબાણીની લંડન વાળી હોટલની જોર શોરથી ચર્ચા થઈ રહી છે. જોકે મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન ત્યાં થવાના છે
પરંતુ અંબાણી પરિવાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કહેવાય છે કે તે દાવો બોગસ છે પરંતુ શું તમને ખબર છે કે આ હોટલનું એક રાતનું ભાડું કેટલું છે? ચાલો આપણે તેના વિશે જાણીએ.મુકેશ અંબાણીની આ હોટલ નું નામ સ્ટોકસ પાર્ક એસ્ટેટ અને આ એક આલીશાન શાનદાર ઇમારત છે
જે દુનિયાના અનેક ભાગમાં મુકેશ અંબાણીની પ્રોપર્ટી છે જેમાં તેઓએ 2021માં આ પ્રોપર્ટી પણ ખરીદી છે અને આ આલીશાન હોટલને 1908 માં બનાવવામાં આવી હતી અને 900 વર્ષ જૂની આ ઇમારત પહેલા એક પ્રાઇવેટ રેસીડેન્સ હતું અને ત્યારબાદ તે હોટલમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે.
300 એકરમાં ફેલાયેલી આ આલીશાન હોટલ માં 49 લક્ઝરી રૂમ છે. તળાવ, ગાર્ડન,સ્પા,ક્લબ હાઉસ , રેસ્ટોરન્ટ, જીમ, ટેનિસકોટ, ગોલ્ફ કોસ જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. એક સમયે આ બ્રિટનની મહારાણી નું ઘર હતું અને અહીં અનેક હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે
અને અહીંના એક વાતના ભાડા ની વાત કરીએ તો ત્યાંની વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર આ હોટલમાં ડબલ રૂમનું એક રાતનું ભાડું 180 પાઉન્ડ એટલે કે આશરે 18000 રૂપિયાની આજુબાજુ છે અને અહીં રૂમની અલગ અલગ રેન્જ છે અને એ અનુસાર એનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment