મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના આ વર્ષે જુલાઈ મહિનામાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે અને આ લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન થાય તેવું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે
કે આ લગ્ન લંડન ના અંબાણી પરિવારની આલીશાન સ્ટોક પાર્કમાં થશે. અંબાણી પરિવાર એ માર્ચમાં જ લગ્નના પ્રશ્નની તૈયારી શરૂ કરી દીધી હતી અને જામનગર શહેરની અંદર એક થી ત્રણ માર્ચ સુધી ત્રણ દિવસ મોટા પાયે પ્રીવેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું
ત્યારે ચાલો જાણો કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં કેટલો ખર્ચો થવાનો છે.પ્રી વેડિંગ ફંકશનમાં 1000 થી 1200 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો ત્યારે પ્રિ વેડિંગ ફંક્શન બાદ લગ્નને લઈને લોકોની આશાઓ વધી રહી છે
અને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણીના લગ્નમાં લગભગ 1200 થી 1500 કરોડ રૂપિયાનો ખર્ચો થશે અને રિપોર્ટ અનુસાર લગ્નનું મેનુ ફંકશન લંડન માં થશે તો બીજી તરફ સંગીત અને કોકટેલ પાર્ટી અબુધાબીમાં થશે અને આ દરેક વસ્તુ શાનદાર થશે અને આવા લગ્ન લગભગ પહેલા ક્યારે કોઈએ નહીં જોયા હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment