મિત્રો સોશિયલ મીડિયા પર ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ને આપણે બધા જાણીએ છીએ કે ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાની આગવી છાપ ધરાવે છે અને તેઓ તમામ ગુજરાતીઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યા છે
અને ખરેખર હાલમાં ગીતાબેન રબારી ના સોશિયલ મીડિયામાં એક આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ફોટોશૂટ વાઇરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો વખાણ કરી રહ્યા છે.ગુજરાતની યુવા પેઢીના લોકપ્રિય કલાકાર એટલે તો ગીતાબેન રબારી જોઈ શૂન્ય માંથી સર્જન કર્યું છે
આજે દેશ વિદેશમાં લોકપ્રિય ગાયિકા તરીકે તેઓ નામના ધરાવે છે અને હંમેશા કોઈપણ કાર્યક્રમમાં વારંવાર કચ્છી પહેરવેશ માં જોવા મળે છે અને ખરાબ સંસ્કાર છે કે આજે આટલો પૈસો હોવા છતાં તેમનો વ્યક્તિત્વ સાદગી
અને સરળતાથી ભરપૂર છે.સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી ના જે ફોટા શૂટ વાયરલ થયા છે આ ફોટાશૂટમાં તમે જોઈ શકો છો કે બહેનનો એક નવો જ લુક જોવા મળી રહ્યો છે તેઓ એક ટ્રેડિશનલ કપડામાં જોવા મળી રહ્યા છે
અને દિલથી તેઓ ખૂબ જ સરસ લાગી રહ્યા છે અને આજે તેઓ આ ભારતીય સંસ્કૃતિ અને ઉજાગર કરી રહ્યા છે આ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે અને આવા કલાકારો આપણી આ સંસ્કૃતિને આપણા દેશને મળવા ખૂબ મુશ્કેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment