આપણે બધા લોકો જાણીએ છીએ કે પ્રેમાનંદજી મહારાજ વૃંદાવનમાં રાધા રાણીનું ભજન કીર્તન કરે છે અને આજના સમયમાં તેઓ પ્રસિદ્ધ સંત છે કારણ કે તેમનું ભજન અને સત્સંગ દોડ દુર લોકો સુધી પહોંચે છે અને પ્રેમાનંદજી મહારાજની પ્રસિદ્ધિ ખૂબ જ દૂર દૂર લગી છે.
તેઓ જે કાંઈ વાક્ય બોલે તે આપણા જીવનના કલ્યાણ અર્થે બોલતા હોય છે અને પ્રેમાનંદજી મહારાજ સાધારણ જીવન જીવે છે અને તેમનું આખું જીવન તેઓએ રાધા રાની પર સમર્પિત કરી દીધું છે.પ્રેમાનંદજી મહારાજ લગ્નની કંકોત્રી પર ભગવાનનો ફોટો છાપવો યોગ્ય છે કે નથી તેના વિશે જણાવ્યું છે.
લગ્નની સિઝન આવી ગઈ છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોગો કંકોત્રી ની અંદર પોતાના ઈષ્ટદેવનો ભગવાનનો ફોટો છપાવતા હોય છે અને સામાન્ય રીતે ભગવાન ગણેશ નો ફોટો એવા લોકોના કાર્ડ પર મૂકવામાં આવે છે જેઓ હિન્દુ સનાતન સંસ્કૃતિને માને છે અને હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરે છે
ત્યારે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ એ લગ્નમાં લગ્નની સિઝન આવી ગઈ છે ત્યારે આવી પરિસ્થિતિમાં લોગો કંકોત્રી ની અંદર પોતાના ઈષ્ટદેવનો ભગવાનનો ફોટો છપાવતા હોય છે અને સામાન્ય રીતે ભગવાન ગણેશ નો ફોટો એવા લોકોના કાર્ડ પર મૂકવામાં આવે છે
જેઓ હિન્દુ સનાતન સંસ્કૃતિને માને છે અને હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરે છે ત્યારે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ એ લગ્નના કાળમાં ભગવાન નો ફોટો છાપવા વિશે કહ્યું કે લગ્નના કાર્ડમાં ભગવાનની તસવીર છાપીએ મોટો ગુનો છે કારણ કે આપણે આપણા ઘરમાં જેને સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ
તેનો ફોટો આપણા નામની સાથે લગાવો બિલકુલ યોગ્ય નથી અને પ્રેમાનંદ મહારાજે કહ્યું કે લોકો અહીંથી ત્યાં કાર્ડ ફેંકે છે જે ભગવાનનું અપમાન કરે છે અને સાથે સાથે કહ્યું કે ભગવાનને પોતાના સમાન બનાવવા એ બિલકુલ યોગ્ય નથી અને આપને જણાવી દઈએ કે આ આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment