જો દોસ્તો તમને જુના સિક્કાઓ અને જૂની નોટો એકઠા કરવાના શોખ હોય તો તમે પણ રાતો રાત બની શકો છો લાખો તો તમે પણ રાતો રાત બની શકો છો લાખોપતિ. હવે તે કઈ રીતે બનશો તો આજકાલ લોકો
જૂની જૂની નોટો અને જૂની જૂની વસ્તુઓની હરાજી કરતા હોય છે ને હરાજીમાં લાખો રૂપિયા કમાતા હોય છે અને આમાંથી સો રૂપિયાની નોટ જે હરાજીમાં મુકાણી હતી અને જે ખૂબ જ ખાસ હતી.આ નોટ દુર્લભ હતી
અને આ નોટમાં 786 નંબર પણ હોવો જોઈએ અને સાથે સાથે આ સૌથી જૂની 100 રૂપિયાની નોટ જો તમારી પાસે પણ હોય તો દોસ્તો તમે પણ ખૂબ જ સારા એવા પૈસા કમાઈ શકો છો અને સાથે સાથે જો તમારી પાસે એક રૂપિયાની
26 વર્ષ જૂની નોટ હોય જે દુર્લભ નોટ છે જે લગભગ 1935 માં બ્રિટિશ રાજ હેઠળ આ ખાસ એક રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી જેના પર તત્કાલીન ગવર્નર જેડબલ્યુ કેરીની નિશાની પણ હતી તો તેના પણ તમને સારા એવા પૈસા મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment