ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર હવે તો પ્રી-વેડિંગની બહાર માત્રને માત્ર ચર્ચામાં રહે છે તેઓ ક્યારેક પોતાની ફેશનને લઈને તો ક્યારેક પોતાની સાદગીને લઈને તો ક્યારેક તેમના ફંકશનને લઈને તેઓ ચર્ચામાં રહેતા હોય છે
પરંતુ આપણે બધા જાણીએ છીએ કે અંબાણી પરિવારની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે અને તેઓ અવારનવાર અલગ અલગ મંદિરે જતા પણ હોય છે.નીતા અંબાણીએ તેમના નાના દીકરા અનંત ના લગ્ન પહેલા શાહી દરબારમાં માથું ટેકવ્યું અને ipl 2024 માં મુંબઇ ઇન્ડિયન્સની સફળતા માટે પણ પ્રાર્થના કરી હતી.
નીતા અંબાણીના શેરડી સાઈના દર્શન કર્યાના કેટલાક દિવસ પહેલા અનંત અંબાણી પણ મધ્યપ્રદેશના પીતાંબરમાં દર્શને પહોંચ્યા હતા અને અનંત અને રાધિકા આ વર્ષે જુલાઈ મહિનામાં લંડન લગ્ન કરવા જઈ રહ્યા છે
ત્યારે નીતા અંબાણીએ શિરડી સાઈ મંદિરમાં 21 દીપ પ્રગટાવીને પૂજા અર્ચના કરી હતી.અંબાણી પરિવારના મુંબઈથી ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનું ખૂબ જ મોટું મંદિર પણ છે અને તાજેતરમાં જ નીતા અંબાણીએ ગુજરાતના જામનગરમાં 14 જેટલા મંદિરો બનાવ્યા છે
અને 14 જેટલા મંદિર જામનગરના મોતીકાવાડીમાં બનાવ્યા છે. આ મંદિરોમાં એક સંકુલ પણ બનેલી છે અને મંદિર માં વાપરવામાં આવેલા સ્તંભો ચિત્રો પ્રાચીન સ્થાપત્ય થી પ્રેરીત અને દેવી-દેવતાઓની શિલ્પી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment