મિત્રો સૌરાષ્ટ્રથી ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને કપાસના ક્વિન્ટલદીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં આપણા ખેડૂતમિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે
સૌરાષ્ટ્રની રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7570 સરેરાશ ભાવ 7300 અને ન્યૂનતમ ભાવ 6350 જોવા મળ્યો હતો. અમદાવાદની ધંધુકા માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7300 સરેરાશ ભાવ 6400 અને ન્યૂનતમભાવ 5500 જોવા મળ્યો હતો.
અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની અંદર કપાસનો મહત્તમ ભાવ 7105 સરેરાશ ભાવ 6553 અને ન્યૂનતમ ભાવ 6000 જોવા મળ્યો હતો. પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7250 સરેરાશ ભાવ 6875 ન્યૂનતમ વાવ 6500 જોવા મળ્યો હતો.
ભરૂચની જંબુસર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 6400 સરેરાશ ભાવ 6200 અને ન્યૂનતમ ભાવ 6,000 જોવા મળ્યો હતો જ્યારે ભાવનગરની માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7210 સરેરાશ ભાવ 6500 ન્યૂનતમ ભાવ 4000 જોવા મળ્યો હતો.
મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7565 સરેરાશ ભાવ 6532 અને ન્યૂનતમ ભાવ 5500 જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરની હળવદ માર્કેટ યાર્ડમાં કપાસમાં મહત્તમ ભાવ 7360 સરેરાશ ભાવ 7250 અને ન્યૂનતમ 6630 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment