મિત્રો આજના સોશિયલ મીડિયાના જમાનામાં તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. તમે સૌ જાણો છો કે, જો કોઈ પણ વ્યક્તિ સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખે તો માતાજી તેની તમામ મનોકામના પૂર્ણ કરે છે.
કહેવાય છે કે, માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થતા હોય છે. ત્યારે આજે આપણે એક પતિ-પત્નીને આપેલા માં મોગલના પરચા વિશે વાત કરવાના છીએ.
માં મોગલના પરચાની વાત કરીએ તો એક દંપતીને માતાજીના આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ થાય છે. વાત કરીએ તો પતિ પત્નીને લગ્નના ઘણા વર્ષો બાદ સંતાન પ્રાપ્તિ ન થતા. તેઓ માં મોગલના શરણમાં ગયા હતા અને માનતા માની હતી કે જો તેમના ઘરે સંતાન જન્મશે તો તેઓ પરિવાર સાથે કબરાઉધામ આવશે.
પછી તો માં મોગલના આશીર્વાદથી પતિ પત્નીના ઘરે બાળકનો જન્મ થયો હતો. બાળકનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પછી પરિવાર બાળકને લઈને કબરાઉ ધામ આવી પહોંચ્યું હતું.
તેઓ પોતાની માતાજીની માનતા પૂરી કરવા ચાંદીનું છત્ર પણ લાવ્યા હતા. ત્યારે અહીં હાજર મણીધર બાપુએ દીકરાને પોતાના હાથમાં લઈને આશીર્વાદ આપ્યા હતા અને આ છત્ર તમારા કુળદેવીને ચડાવી દેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment