મિત્રો સંસ્કારી નગરી વડોદરામાં પાંજરામાં બંધ ગાયોને ડાઇનિંગ ટેબલ પર અમર્યાદિત રસ પીરસવામાં આવ્યો હતો અને રસ જોઈને ગાયો ખુશીની એવી દોડી આવી હતી જે દ્રશ્ય હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ને લોકો સંસ્થાના લોકોને ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ની સહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડે છે ત્યારબાદ સંસ્થાના સ્થાપક નિરવ ઠક્કરે પાંજરામાં રખાયેલ પ્રાણીઓ માટે ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ મુક્યો હતો અને આ સામાજિક સંસ્થા જરૂરિયાત મંદ
મહિલાઓ બાળકો અને મૂંગા પ્રાણીઓ અને સહાય વૃદ્ધો માટેની સેવા કરે છે અને વડોદરામાં ફ્રૂટ ગ્રેડ કારબા ભરેલા 500 કિલો જેટલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ઉનાળાની ગરમીમાં રસને ઠંડો રાખવા માટે બરફથી ભરેલા બેરલ લઈ જવામાં આવ્યા હતા
View this post on Instagram
અને મોટી સંખ્યામાં પશુધનને સમાવવા માટે એક વિશાળ ડાઇનિંગ ટેબલ તૈયાર કરવામાં આવ્યું હતું જેને સાફ કરીને તેમાં આ રસને રેડવામાં આવ્યો હતો અને ગાયો છૂટી પડતા જ કેરીના સ્વાદથી આકર્ષાઈને ખૂબ જ મજા માણી હતી.હવે આપણે મિત્રો માત્ર એટલું જ વિચારવાનું છે કે જે મૂંગા પ્રાણીઓને આવો સરસ સ્વાદ જીભે આપ્યો છે તે વ્યક્તિને કેવા આશીર્વાદ મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment