જય શ્રી રામ : ભગવાન શ્રીરામના કપાળ પર સૂર્યદેવે કર્યું તિલક, સૂર્યનું કિરણ ગર્ભગૃહમાં લાવવામાં વૈજ્ઞાનિકો થયા સફળ,જુઓ વિડિયો

અયોધ્યાના સરયુના કિનારે ભવ્ય રામમંદિર બનાવ્યા બાદ અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે અને ત્યારે રામ મંદિર બન્યા બાદ પહેલી રામ નવમી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે ત્યાં જોરથી તૈયારીઓ ચાલી રહી છે. રામ ભગવાનના કપાળે સૂર્ય તિલક લગાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે

ને આ માટે વૈજ્ઞાનિકોની ઘણી ટીમો રામનવમીના દિવસે રામલગન ના કપાળ પર કેવી રીતે સૂર્ય તિલક લગાવી શકાય તેનું પરીક્ષણ કરી રહી છે અને તેનો સફળતાપૂર્વકના પરીક્ષણ નો વિડીયો સામે આવી ગયો છે.સૂર્ય તિલક પરિક્ષણ દરમિયાન લેવામાં આવેલો વીડિયોમાં જોઈ શકાય છે

અને સૂર્યના સીધા કિરણો ભગવાન શ્રીરામના કપાળ પર પડી રહ્યા છે અને મૂર્તિ એકદમ ચમકવા લાગે છે. જાણે સૂર્ય સ્વયમ ભગવાન શ્રી રામનાથ તિલક કરી રહ્યા હોય તેવી અદભુત શણ અદભુત લાગી રહ્યું છે. જ્યારે રામ નવમી નો આ તહેવાર હશે ત્યારે દોસ્તો દર્શન કરવા તો

આપણે જવું જ પડે.આપને જણાવી દઈએ કે રામનવમીના અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં 20 કલાક સુધી દર્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે અને આ વ્યવસ્થા 15 થી 17 એપ્રિલ સુધી રહેશે અને રામનવમીના અવસર પર અયોધ્યામાં 100 જગ્યાએ એલઇડી સ્ક્રીન પર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*