ખેડૂતોમાં ખુશીની લહેર : ભરઉનાળે રાજ્યની આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ,જાણો 1 મણ કપાસનો ભાવ…

મિત્રો સૌરાષ્ટ્રથી ખેડૂતોને ખુશ કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આજે અમે તમને કપાસના ક્વિન્ટલદીઠ લેટેસ્ટ ભાવ જણાવવાના છીએ. હાલમાં આપણા ખેડૂતમિત્રો જે રાત દિવસ મહેનત કરે છે તેમને સંતોષ થાય તેવા કપાસના ભાવ બોલાઈ રહ્યા છે

અને મહેસાણા ની વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઉચ્ચતમ સપાટી મહત્તમ સપાટીએ પહોંચી ગયા છે તો ચાલો આપણે નજર કરીએ.મહેસાણા ની વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8055 જ્યારે સરેરાશ ભાવ 6777 અને ન્યૂનતમ ભાવ 5500 જોવા મળી રહ્યો છે.

અમરેલીની બગસરા માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ વધ્યો 7835  જ્યારે સરેરાશ ભાવ 6917 અને ન્યૂનતમ ભાવ 6000 રૂપિયા જોવા મળ્યો છે.પાટણની સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 8025 જ્યારે સરેરાશ ભાવ 7387 જ્યારે ન્યૂનતમ ભાવ 6750  જોવા મળ્યો છે.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7725 સરેરાશ ભાવ 6990 અને ન્યૂનતમ ભાવ 6255 જોવા મળ્યો છે જ્યારે રાજકોટની જસદણ માર્કેટયાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ 7700 સરેરાશ ભાવ 7400 અને ન્યૂનતમ ભાવ 6625 જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 7680 જ્યારે સરેરાશ ભાવ 7500 અને ન્યૂનતમ ભાવ 6500 જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*