સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો સુરતનો પિયુષ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચાલુ મોપેડે મોબાઈલ પર વાત કરતી મહિલા ને અટકાવી રહ્યો હતો અને મહિલાને અટકાવુ આપ્યું ધાનાણીને ભારે પડ્યું છે કારણ કે મહિલાએ પિયુષ ને માર્યા
એવા સટાસટ લાફા કે પિયુષનો ગાલ લાલ થઈ ગયો અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.તમને જણાવી દઈએ કે સુરતના સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી અવારનવાર ચર્ચામાં આવતા હોય છે.
View this post on Instagram
રસ્તા પર ચાલતા કોઈપણ ની સામે ટની કરવા જતા ફરી એક વાર ભાઈએ માર ખાધો છે ને આ વખતે તો બહેને ભાઈને એવા સટા સટ લાફા માર્યા કે આપણને દયા આવી જાય. જોકે પિયુષ ધાનાણીને વાગ્યું તો સારું હશે કારણકે વીડિયોમાં આપણે સ્પષ્ટ લાફા નો અવાજ
સાંભળી શકીએ છીએ.આ ઘટના બાદ સ્થાનિક લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું અને લોકોએ મહિલાને અટકાવીને કહ્યું કે આ તો ગાંડો છે, આ સાઇકો છે આવું ઘણા બધા શબ્દો કહીને વિવાદને ત્યાં અટકાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment