ભારે કરી..! આવનારા સાત દિવસ સુધી આંધી તોફાન અને વીજળીના ચમકારા સાથે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના આ ભાગોમાં સર્જાશે વિકટ સ્થિતિ…

સમગ્ર ભારતભરમાં હવે ગરમી વધવા લાગી છે ત્યારે હાલમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે અને આ સાથે જ હીટવેવના કારણે લોકોને બહાર નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે અને હવામાન વિભાગ હાલમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે

વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છ એપ્રિલથી પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદ અને તોફાન નો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ સિવાય ઉત્તર પૂર્વ ભારતમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડું અને વરસાદ ચાલુ રહેશે

અને ઘણા રાજ્યમાં હિટવેવની આશંકાઓ છે. બીજી તરફ જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવા થી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટન ડીસ્ટર્બન્સ છે. આ સિવાય 10 એપ્રિલ થી પક્ષીમ હિમાલયન

ક્ષેત્રમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે અને જેના કારણે હવામાનની પેટન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં 10 થી 12 એપ્રિલ અને જમ્મુ કશ્મીરમાં 10 થી 12 એપ્રિલ પર હળવો મધ્યમ અને વાવાઝોડું અને વીજળીની ગતિવિધિઓ થઈ શકે છે તે જ સમયે ઉત્તરાખંડમાં આગામી સાત દિવસ સુધી હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*