ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અત્યાર સુધી રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ કેવો પડશે તેને લઈને આગાહી કરતા હોય છે ત્યારે હવે બારે મહિના બેવડી ઋતુઓના અહેસાસ થતા હોય છે ત્યારે અંબાલાલ પટેલ ને હવે ઉનાળામાં ધમધમતા તડકા વચ્ચે પણ વરસાદને લઈને આગાહી કરવાની જરૂર પડી છે.
ત્યારે આપણે જાણીશું કે આજરોજ અંબાલાલ પટેલ નવી કઈ આગાહી લઈને આવ્યા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાગેલ થયું વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે
અને નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે.હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તો 9 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ
તેમને આગાહી કરી છે અને બીજી તરફ અંબાલાલ પટેલે 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે અને પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment