આપણા ગુજરાત રાજ્યમાં અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ત્યારે સૌરાષ્ટ્રના ઝાલાવાડના સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના આપઘાત ની ખબર સામે આવતા પોલીસ બેડામાં શોકનો માહોલ છે.
મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે જ ગળા ખાસો ખાઈને પોતાના જીવનને ટૂંક આવી લીધું છે અને આ ઘટના વિશે આપણે આગળ વિસ્તૃતમાં વાત કરીએ.ધાંગધ્રા ની સરકારી હોસ્પિટલમાં મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ માટે ખસેડી
પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરની સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ ડાભી કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જીવંત ટુંકાવી લીધું છે જેના પગલે ડીવાયએસપી સહિતના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને હાલતો પોલીસને કોઈ સુસાઇડ નોટ મળી નથી ત્યારે આગામી સમયમાં જો કોઈ કારણ આવશે તો તે માહિતી અમે તમારા સુધી જરૂર પહોંચાડીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment