આપણા ગુજરાતી સંગીતને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડો ઘણા બધા કલાકારે લોકસાહિત્યકારોએ સિંહ ફાળો આપ્યો છે ત્યારે એવા જ એક લોક સાહિત્યકાર ભજનિક અને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી એ પણ સિંહ ફાળો આપ્યો છે અને કિર્તીદાન ગઢવી નો જે કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય
ત્યાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ આવતા હોય છે અને તેમના જીભે સરસ્વતી બેઠી છે તે પુરવાર છે.કિર્તીદાન ગઢવી હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે ક્યારેક તેમની ઉપર હજારો રૂપિયા ઉડતા હોય છે તો તેમના આ સુંદર મજાના ભજનો ડાયરાઓના શબ્દ સાંભળીને
પણ ગુજરાતીઓ રાજીના રેડ થતા હોય છે ત્યારે કિર્તીદાન ગઢવી આ મુકામે પહોંચ્યા બાદ તમામ લોકો તેમનું સન્માન કરતા હોય છે ત્યારે પહેલી વાર આવું એક સન્માન જોવા મળ્યું છે જેમાં કોઈ સાહિત્યકારને સોનાની પાઘડી પહેરાવવામાં આવી હોય.કિર્તીદાન ગઢવીના એક ડાયરામાં તેમને સોનાની પાઘડી પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
લાખો રૂપિયાની આ સોનાની પાઘડી તેમના મસ્તક ઉપર મૂકી દે તેમની ઉપર હજારો લાખો રૂપિયા ઉડાડવામાં આવ્યા છે.વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો એ કિર્તીદાન ગઢવી ઉપર પૈસાનો વરસાદ પણ કરવામાં આવી રહ્યો છે અને માથે સોનાની પાઘડી છે ને સાથે સાથે તેઓ આપણી ગુજરાતી સંસ્કૃતિની પરંપરા ગરબા રમી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment