મિત્રો આજ 22 માર્ચ છે અને આજે ipl ની મેચ ની શરૂઆત થવાની છે આ પહેલા વુમન પ્રીમિયમ લિંગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્રથમવાર ફાઈનલ જીતી છે. ત્યારે આરસીબી વુમનની કેપ્ટન સ્મૃતિ મંધાના અનંત અંબાણીના ભાવિ ધર્મ પત્ની રાધિકા મર્ચન્ટ કરતા અનેક ગણા અમીર છે.
મિત્રો આ ક્રિકેટરની ચર્ચા માત્ર ક્રિકેટર તરીકે જ નહીં પરંતુ તેની લાઈફ સ્ટાઈલ અને સંપત્તિને લઈને તે હંમેશા ચર્ચામાં હોય છે. આપને જણાવી દઈએ કે સ્મિતિ મંધાના નું નામ વિશ્વના અમીર ક્રિકેટરોના લિસ્ટમાં છે. તે વિશ્વના સૌથી ચોથા અમીર મહિલા ક્રિકેટર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તેમની પાસે કુલ સંપત્તિ ચાલીસ લાખ ડોલર એટલે કે લગભગ 33 કરોડ રૂપિયાની આસપાસ છે. તેઓ WPL ની સૌથી મોંઘી ખેલાડી માંથી એક છે અને તે અહીંથી કરોડો રૂપિયા કમાય છે. આપને જણાવી દઈએ કે તેમને દર વર્ષે લગભગ આરસીબી ટીમ તરફથી 3.4 કરોડ રૂપિયા મળે છે
જે સૌથી વધારે કિંમત છે. અને સાથે સાથે 2022 માં તેમને બીસીસીઆઈ તરફથી દર વર્ષે 50 લાખ રૂપિયા નો પગાર આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના દીકરાના ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટની સંપત્તિ લગભગ 8 થી 10 કરોડ રૂપિયા છે અને તેમના કરતાં સ્મિતી મંધાના ની સંપત્તિ ત્રણ થી ચાર ગણી વધારે છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment