મિત્રો બોલીવુડ ની સુપર સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં ભારતમાં જોવા મળી રહી છે અને હાલમાં તેના પતિની જોનાશ પણ પ્રિયંકા ને મળવા ભારત આવ્યો હતો. થોડાક દિવસ પહેલા તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને આ દરમિયાન પ્રિયંકા અને ચોનાથ નો વિડીયો અને તસવીરો સામે આવી રહ્યા છે
ત્યારે આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા તેનો પતિ અને તેની દીકરી માલતી અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા પહોંચ્યા હતા.મુંબઈ આવી ત્યારથી પ્રેમ કા છોકરા ઘણી બધી ઇવેન્ટ્સમાં જોવા મળી છે અને સૌથી પહેલા તેને જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારી ના સ્ટોન ઉદ્ઘાટન કર્યું
#WATCH | Actor Priyanka Chopra Jonas arrives in Ayodhya, Uttar Pradesh.
Her husband and singer Nick Jonas, and their daughter Maltie Marie Jonas are also with her. pic.twitter.com/cZLOxFnypE
— ANI (@ANI) March 20, 2024
અને આ સ્ટોર જીઓ વલ્ડ પ્લાઝા મુંબઈમાં મિત્રો ખુલ્યો છે.22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયા બાદ ઘણા લોકોની ઈચ્છા છે કે તેઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા જાય ત્યારે પ્રિયંકા પણ પોતાની દીકરીને પગે લગાડવા અને પોતે પણ ભગવાન શ્રી રામના દર્શન
કરવા માટે પતિ સાથે ત્યાં પહોંચી હતી અને આપને જણાવી દઈએ કે પ્રિયંકા યેલો સાડીમાં જોવા મળી રહી છે અને સાથે દીકરી પણ ખોળામાં છે અને બંને મમ્મી દીકરી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જ્યારે આપણા ભારતીય ના જીજાજી નીક ભાઈ સફેદ કુર્તા અને પાયજામા માં જોવા મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment