22મી જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રીરામ ની 500 વર્ષ બાદ ઘર વાપસી થઈ હતી અને આ દિવસ સમગ્ર ભારત માટે સુવર્ણ દિવસ તરીકે ઓળખાઈ ગયો છે. કારણકે તમામ હિન્દુઓની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આજે અયોધ્યા છે. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ તમામ ભારતીયોની ઈચ્છા છે
કે અમે ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જેવી પરંતુ કહેવાય છે ને મિત્રો કે જ્યારે ભગવાનની ઈચ્છા હોય ત્યારે બોલાવો સામેથી આવે છે.અયોધ્યાની ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ આટલી સુંદર છે કે બસ એમ જ થાય કે તેને જોયા જ કરીએ નિહાળીયા જ કરીએ ભગવાને શું વાઘા પહેર્યા છે
ભગવાને શું શૃંગાર કર્યો છે બસ જોયા જ કરીએ. દરેક લોકો માટે અયોધ્યા જવું સહેલું હોતું નથી કારણ કે ત્યાં જવા માટે તમારે ઘણી બધી મુસાફરી અને થોડા ઘણા પૈસા પણ વાપરવા પડે અને અમુક લોકોને ઉંમર સાથે હવે ત્યાં જઈ શકે તેમ નથી પરંતુ તેમની ઈચ્છા છે કે અમે ભગવાન શ્રી રામના દર્શન કરીએ તો આજે અયોધ્યાથી ભગવાન શ્રી
રામના સુંદર સ્વરૂપ ના દર્શન કરો અને સાથે સાથે ભગવાન શ્રી રામલલાની સુંદર મજાની આરતી થઈ રહી છે તેના પર તમે દર્શન કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ સાથે આ અહેવાલને આ વીડિયોને અન્ય લોકો સુધી શેર કરો. અને તેમને પણ આ દર્શનનો લાભ આપો. આપને મિત્રો જણાવી દઈએ કે ન્યુઝ ગુજરાતી દ્વારા આ સુંદર મજાની આરતી નો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment