અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીનો ખર્ચનો સાચા આંકડો આવ્યો સામે,આટલી રકમ તો અંબાણીના….

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 2018 માં કરવામાં આવ્યા હતા અને તેના લગ્નનું રિસેપ્શન પણ રાજસ્થાનના ઉદયપુર અને મુંબઈના જીઓ ગાર્ડનમાં રાખવામાં આવ્યું હતું ત્યારે મિડિયા રિપોર્ટ અનુસાર ઈશા અંબાણીના લગ્ન માં 800 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો

અને આ ભારતના લગભગ સૌથી મોંઘા લગ્નની યાદીમાં હતા.છ વર્ષ બાદ મોંઘા આપણે જણાવી દઈએ કે જામનગરમાં માત્ર ત્રણ જ દિવસમાં 350 જેટલા વિમાનોની અવર-જવર થઈ છે અને આ ઉદ્યોગપતિઓમાં અદાણીથી લઈને બિરલા સુધી મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી

ત્યારે સોશિયલ મીડિયામાં કોઈક આ સેરેમનીના 1500 કરોડ કહે છે તો કોક 1200 કરોડ કહે છે પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આપને જણાવી દઈએ કે ત્રણ દિવસના ફંકશન પર લગભગ 1000 કરોડનો ખર્ચો કરી નાખવામાં આવ્યો છે જે મુકેશ અંબાણી માટે મોટી રકમ નથી કારણકે તેમની નેટવર્થ જ લગભગ 113 બિલિયન ડોલર છે.

લગ્નનો રેકોર્ડ તૂટ્યો છે અને આ રેકોર્ડ મુકેશ અંબાણીએ તોડ્યો છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જુલાઈ મહિનામાં મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે લગ્ન પહેલાં કપલના પ્રીવેડિંગ ફંક્શન એક માર્ચ થી ત્રણ માર્ચ દરમ્યાન જામનગર ખાતે યોજવામાં આવ્યું હતું અને આના સમાચાર તમે 1700 વાર સાંભળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*