કોરોનાવાયરસ સામે લડતા વિશ્વ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ચીન પછી હવે અમેરિકામાં કોલોરાડોમાં એક ખિસકોલી નો ચેપ લાગ્યો છે. હવે અમેરિકન વૈજ્ઞાનિકો ભયભીત છે કે ચીનથી આવેલા કોરોના બાદ બ્યુબોનિક પ્લેગ રોગ પણ ના ફેલાય. અંદાજિત 10 દિવસ પહેલાં ચીનના આંતરિક બ્યુબેનિક રોગ પણ નોંધાયો હતો. બ્યુબેનીક પ્લેગ એ સમગ્ર વિશ્વ પર 3 વખત તેને હુમલા કર્યા છે. પ્રથમ વખત તેને પાંચ કરોડ બીજી વખત યુરોપની વસતી ના બીજા ભાગ ત્રીજી વખત 80000 થી વધુ લોકો નો જીવ લીધો હતો.
અમેરિકામાં કોલારાડોના મોરિસન શહેરમાં એક ખિસકોલીને વ્યુબેનિક પ્લેગ થી ચેપ લાગ્યો હતો કોલોરાડોમાં વહીવટી તંત્રએ લોકોને ચેતવણી રાખવા જણાવ્યું છે . સાથે જ ઘરેથી ઉંદર, ખિસકોલી અને નોળિયા થી દૂર રહેવાની સલાહ આપી છે. આ બેક્ટેરિયા લસિકા ગાંઠો ,લોહી અને ફેફસા પર હુમલો કરે છે તેનાથી આંગળીઓ કાળી પડી જાય છે અને સડી જાય છે.
આવા ખરાબ સમાચાર આવતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. અમેરિકામાં વહીવટી તંત્રએ લોકોને સલાહ આપતા અનેક પ્રકારનું સૂચન કરેલ છે.
Be the first to comment