મિત્રો નાશાનું ખાનગી અવકાશયાન હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને અવકાશયાન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે.
IM – 1 મિશન ની સપાટી પર રિલેટિવ ડાયને મિક્સ ની સાથે પરમ પૂજ્ય સ્વામી બાપાની તસવીરો અને કાર્યોને કોતરવા માં આવ્યા છે.પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવાને તેમની નિસ્વાર્થ સેવાને સાર્વત્રિક માનવ મૂલ્યને સમર્થન આપવાનો આ એક પ્રયાસ છે
જેમાં નાસાના એક મિશન હેઠળ લોન્ચ કરવામાં આવેલા અવકાશયાન 22 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. વિચારો મિત્રો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના કેવા સેવાના ભાવ હશે કે આજે તેમની સેવાના મૂલ્યને ચંદ્ર પર કોતરવામાં આવી રહ્યો છે.ઇન્કયુટીવ મિશને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યું છે
કે રિલેટિવ ડાયનેમિક્સ સાથેના સંકલનમાં બનાવવામાં આવેલું IM 1 મિશન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સાક્ષાત શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે અને આ કોતરણી પ્રમુખસ્વામી મહારાજની સેવાનું સન્માન કરે છે જેમને પોતાની આખી જિંદગી લોકોની મદદ માટે અને ભગવાનની ભક્તિમાં પૂરી કરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment