ઢોલ રે વગાડો..! વિરાટ કોહલી અને અનુષ્કા ભાભીએ આપ્યો બીજા બાળક નો જન્મ,નામ તો ભાભી અને ભાઈએ એવું રાખ્યું કે…

હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે આપણા વિરાટ ભાઈ અને આપણી અનુષ્કા ભાભી ના ઘરે પારણું બંધાવ્યું છે. આ ખુશ ખબર અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આપી છે

અને અનુષ્કા ભાભીને બીજા સંતાન તરીકે દીકરા નો જન્મ થયો છે. આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના દિકરા નો જન્મ 15 ફેબ્રુઆરીના રોજ થયો હતો.આપને જણાવી દઈએ કે વિરાટ કોહલી

અને અનુષ્કા શર્મા 11 ડિસેમ્બર 2017 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા અને તેઓએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 11 જાન્યુઆરી 2021 ની તારીખે પુત્રી વામીકાને જન્મ આપ્યો હતો ત્યારબાદ બંને અવારનવાર નવા નવા ફોટાઓ દ્વારા ચાહકોના દિલ જીતી લીધા છે.

આજનો દિવસ કપલ માટે ખૂબ જ ખાસ છે ત્યારે અનુષ્કાએ પોતાના ચાહકોને જણાવતા કહ્યું કે અપાર આનંદ અને પ્રેમથી ભરેલા હૃદય સાથે અમને આનંદ થાય છે જણાવતા કે 15 ફેબ્રુઆરી અમારા બાળક અકે અને વામિકાના નાના ભાઈ નો દુનિયામાં સ્વાગત કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*