નીતાબેન અંબાણી પહોંચ્યા જામનગરના આ ગામની મુલાકાતે…! અહીં તેમને કાંઈક એવું કર્યું કે… આજે ચારેય બાજુ થઈ રહ્યા છે તેમના વખાણ…

મિત્રો ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો તમે સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા સોશિયલ મળ્યા પર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારના ઘણા વિડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.

ત્યારે હાલમાં મુકેશ અંબાણીના ધર્મ પત્ની નીતા અંબાણીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, નીતા અંબાણી જામનગરના એક ગામની મુલાકાતે જાય છે અને અહીં ગામના લોકોની હાલચાલ પૂછે છે.

નીતા અંબાણીએ ગામના લોકોની તબિયત પાણી પૂછી હતી. નીતા અંબાણીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીનો સ્વભાવ જોઈને લોકો ખૂબ જ ખુશ થયા છે અને તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આજથી થોડાક દિવસ પહેલા નીતા અંબાણી જામનગર શહેરના લાલપુરના મહેમાન બન્યા હતા. અહીં તેઓ ગામના લોકોની હાલચાલ પૂછવા માટે ગયા હતા. નીતા અંબાણીએ ખૂબ જ સાદગી પૂર્વક ગામના લોકો સાથે વાતચીત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Morbi_news_ (@morbi__news)

તેમનો આ સ્વભાવ જોઈને ગામના લોકો ખૂબ જ ખુશ થયા હતા. આ વિડીયો instagram પર મોરબી ન્યૂઝ નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*