રામ જન્મ ભુમિ અયોધ્યામાં આ તારીખે તૈયાર થઈ જશે મસ્જિદ, મુસ્લિમ પક્ષે મસ્જિદને લઈને કરી મોટી જાહેરાત…

મિત્રો રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થઈ ગયો છે ત્યારે આ દરમિયાન હવે અયોધ્યામાં મસ્જિદને લઈને મોટી માહિતી સામે આવી છે અને ઈન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનના એક વરિષ્ઠ અધિકારીએ અયોધ્યામાં ભવ્ય મસ્જિદ નું નિર્માણ આ વર્ષે મે મહિનાથી શરૂ થશે

અને તેને પૂર્ણ થવામાં લગભગ ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે તેવી માહિતી આપી છે.આ માહિતી આપતા ઈન્ડો ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનની વિકાસ સમિતિના વડા હાજી અરાફાત શેખે જણાવ્યું હતું કે મસ્જિદ માટે પૈસા એકત્ર કરવા માટે ક્રાઉડ ફંડિંગ વેબસાઈટ પણ બનાવવામાં આવશે

અને આ સાથે તેને કહ્યું કે મસ્જિદનું નામ પર મોહમ્મદ ના નામ પર મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા રાખવામાં આવશે.ન્યુઝ એજન્સી રોયતરર્સ અનુસાર અરાફાત શેખે કહ્યુ કે અમારો પ્રયાસ લોકોમાં દુશ્મના વટ, નફરતને ખતમ કરવાનો છે અને તેને એકબીજા માટેના પ્રેમમાં બદલવાનો છે.

તમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકાર્યો કે નહીં તેમને વધુમાં કહ્યું કે જો આપણે આપણા બાળકોને અને લોકોને સારી બાબતો શીખવીએ તો આ બધી લડાઈ બંધ થઈ જશે.મિત્રો આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ વર્ષે 2019 માં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપતા

તેને હિન્દુ પક્ષને સોંપવાનો આદેશ આપ્યો હતો અને પોતે આદેશ આપ્યો હતો કે વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવશે જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે જમીનનો ટુકડો આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*