ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો આપણી સૌ કોઈ લોકો જાણીએ જ છીએ. અંબાણી પરિવાર પાસે એટલો રૂપિયો હોવા છતાં પણ તેઓ હંમેશા સાદગી અને પોતાના સરળ જીવન માટે જાણીતા છે.
22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે અંબાણી પરિવાર ત્યાં આવ્યું હતું. આ દરમિયાન અંબાણી પરિવારે કથાકાર મોરારીબાપુની મુલાકાત લીધી હતી.
View this post on Instagram
જેની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલા ફોટામાં તમે જોઈ શકો છો કે, અંબાણી પરિવારના તમામ સભ્યોએ પરમ પૂજ્ય મોરારીબાપુની મુલાકાત લીધી હતી અને પછી મોરારીબાપુ ના આશીર્વાદ પણ લીધા હતા.
અંબાણી પરિવારની આ સાદગી જોઈને લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશભાઈ અંબાણી પરમ પૂજ્ય મોરારીબાપુ સામે માથું નમાવીને તેમના આશીર્વાદ લે છે.
આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો અંબાણી પરિવારની સાદગી અને સંસ્કારના વખાણ કરી રહ્યા છે. આ દ્રશ્યોનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. થયેલો આ વિડીયો mr_rupesh_vyas નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment