સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછામાં આ યુવતીએ પોતાના હોઠ સાથે કંઈક એવું કરી નાખ્યું કે… ફોટા જોઈને તમે પણ ચોકી ઉઠશો…

મિત્રો આજના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો ફેમસ થવા માટે કંઈકને કંઈક અલગ પ્રકારની હરકતો કરતા હોય છે. કેટલાક લોકો તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોતાના મોઢા પર સર્જરી કરાવીને સુંદર બની જતા હોય છે. પરંતુ અમુક વખત સર્જરી કરાવી તે લોકોને ભારે પડી જતી હોય છે.

After 43 lip procedures, 25-year-old says 'extravagant appearance' hinders  her love life | Life

ત્યારે આજે અમે તમને તેવા જઇક વિચિત્ર કિસ્સા વિશે વાત કરવાના છીએ, જે ઘણા સમય પહેલાનો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિલાને બીજા બધાથી કંઈક અલગ દેખાવાનો કંઈક અલગ જ જોશો હતો. પરંતુ આ જુસ્સો તેના ઉપર ભારે પડે છે.

Andrea Ivanova on X: "#world #famous #girl #biggest #lips #silicone  #implants #bulgarian #barbie #grandes #labios #mundo #tiene #cool #makeup  #blonde #hair #sweet #beautiful #lovely #love #injections #lip #fillers  #hialyronic #acid #chin #jawline #

આ મહિલા એવી ઊંચતી હતી કે વિશ્વમાં સૌથી મોટા હોઠ તેના હોય. એટલા માટે તે પોતાના હોઠ મોટા કરવા પોતાના હોઠની 20 વખત સર્જરી કરાવે છે. 22 વર્ષની આ મહિલાએ 28 એપ્રિલના રોજ 20મી વખત પોતાની હોઠની સર્જરી કરાવી હતી.

I have 'world's biggest lips,' now I'm growing cheekbones

તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે. સર્જરીના કારણે મહિલાના વોટ તેના પહેલાના હોઠ કરતાં ચાર ગણા મોટા થઈ ગયા હતા. ત્યારબાદ મહિલાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થવા લાગ્યા અને લોકો મહિલાના હોઠે લઈને ન કરવાની વાતો કરવા લાગ્યા.

પરંતુ મહિલા પોતાના સર્જરીથી ખૂબ જ ખુશ છે અને તેને પોતાના મોટા હોઠ ખૂબ જ વધારે ગમે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે મહિલાએ આ કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*